જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના ૬ ફેબ્રુઆરી, ૧૯૯૦ ના રોજ થઇ હતી. આ સંસ્થા "બાર્ટન ટ્રેઈનીંગ કોલેજ ફોર વીમેનતરીકે પણ ઓળખાતી જેની સ્થાપના બાર્ટન ફીચર્સ ના સંનિષ્ઠ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ ૩૦ નવેમ્બર ૧૮૮૫ ના રોજ થઈ હતી. ૧૯૮૬ ની નેશનલ એજ્યુકેશન  પોલીસી મુજબ અલગ DIETs ની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને અનુસરીને ૧૯૯૧ માં "બાર્ટન ટ્રેઈનીંગ કોલેજ ફોર વીમેનનવું સ્વરૂપ પામી અને આમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટની શરૂઆત થઇ જ્યાં પૂર્વ સેવાકાલીન તેમજ સેવાકાલીન પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ યોજવામાં આવે છે.


ગણિત વિજ્ઞાન પ્રદર્શન - ર૦૧૧ની માહિતી પુસ્‍િતકા માટે અહીં કલીક કરો.   ગુજરાતી  English

"Be thankful for problems. If they were less difficult,
someone with less ability might have your job." ~ Jim Lovell (1928-)


Last updated on
10 May, 2012